વડોદરાના ગામડાંઓમાં દીપડાનો વધતો ખોફ: સાપિયા ગામે 50 ફૂટ ઊંડા કૂવામાંથી 2 દીપડા 3 કલાક બાદ રેસ્ક્યૂ, તમામ 8 તાલુકામાં એન્ટ્રી નોંધાઇ
વડોદરામાં દીપડાનો ખોફ વડોદરા જિલ્લામાં દીપડાનો ખોફ વધ્યો છે. જિલ્લામાં તમામ 8 તાલુકામાં દીપડાની પ્રવેશ નોંધાઇ છે અને દીપડા હવે રહેણાંક વિસ્તારમાં નજીક આવવાના અને માનવી પર હુમલાના કેસો વધતા ફોરેસ્ટ વિભાગ માટે સમસ્યા ઊભી થઈ છે. ડેસર તાલુકા — સાપિયા ગામની ઘટના ગઇકાલે ડેસર તાલુકાના સાપિયા ગામે લડાઈ દરમિયાન બે દીપડા લગભગ 50 ફૂટ … Read more