વડોદરામાં સહકારનગર આવાસ યોજનામાં ભાડા વિવાદ: 1428 લાભાર્થી અને ડેવલોપરની બાકી રકમ સામે પ્રશ્નો
વડોદરામાં સહકારનગર આવાસ યોજનામાં ભાડા વિવાદ વડોદરાના તાંદળજા સ્થિત સહકારનગર હાઉસિંગ પ્રોજેક્ટ (પ્રધાનમંત્રી આવાસ યોજના, પીપીપી મોડેલ) ખાતે 1428 ઝૂંપડાવાસીઓ માટે પાકાં મકાન અને 78 દુકાનો નિર્માણના મામલે જમીન ફાળવણી અને ભાડાની બાકી રકમને લઈ વિવાદ ઊભો થયો છે. પ્રોજેક્ટમાં ડેવલોપર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન બંને તરફથી ચુકવેલ અને બાકી રહેલ ભાડા વિષયક વ્યક્ત થયેલ … Read more