મણિપુરમાં AFSPA વધુ 6 મહિના લંબાવી, મોટાભાગના વિસ્તારો ‘અશાંત વિસ્તાર’ જાહેર

મણિપુરમાં AFSPA

મણિપુરમાં AFSPA વધુ 6 મહિના લંબાવી કેન્દ્ર સરકારે મણિપુરમાં સશસ્ત્ર દળો માટે વિશેષ સત્તા અધિનિયમ, 1958 હેઠળ રાજ્યના મોટાભાગના વિસ્તારોને ફરીથી ‘અશાંત વિસ્તાર’ જાહેર કર્યો છે અને આ સ્થિતિને વધુ 6 મહિના માટે વધારવાનો નિર્ણય કર્યો છે. ગૃહ મંત્રાલયની 23 માર્ચ 2026ની સૂચના મુજબ આ નિર્ણય 1 એપ્રિલ 2026થી 6 મહિના માટે લાગુ કરવામાં આવ્યો … Read more