CBIના પૂર્વ વડાની રાજકારણમાં એન્ટ્રી: એમ. નાગેશ્વર રાવ બન્યા ‘સર્વજન સનાતન પાર્ટી’ના રાષ્ટ્રીય અધ્યક્ષ

એમ. નાગેશ્વર રાવ

એમ. નાગેશ્વર રાવની રાજકારણમાં એન્ટ્રી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના પૂર્વ ડિરેક્ટર એમ. નાગેશ્વર રાએ વારાણસીથી સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો છે અને શનિવારે ઔપચારિક રીતે ‘સર્વજન સનાતન પાર્ટી’ (SSP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો. સુરક્ષા, કાયદા-વ્યવસ્થા અને વહીવટી તંત્રમાં લગભગ ચાર દાયકાની સેવા બાદ રાવે આ નવો રાજકીય પડકાર સ્વીકાર્યો છે. પદભાર સંભાળતાં નિવેદન રાવે … Read more