ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામમાં 662 ટેકનિશિયનમાંથી 346ના સર્ટિફિકેટને લઇને વિવાદ; 52% સ્ટાફ અંગે સવાલો
ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામમાં વિવાદ ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના કિડની દર્દીઓ માટે ચાલતા ‘ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ’ હેઠળ હેમોડાયાલિસિસ ટેકનિશિયનોની ભરતી વિષયક એક અહેવાલ સામે આવ્યો છે. કેગના અહેવાલ અનુસાર, અમદાવાદની કિડની ઇન્સ્ટિટ્યૂટ હેઠળ કાર્યરત 250થી વધુ ડાયાલિસિસ સેન્ટરોમાં કુલ 662 ટેકનિશિયનો કાર્યરત છે અને તેમાંથી 346 ટેકનિશિયનોને ‘ભારત સેવક સમાજ’ નામની સંસ્થાના સર્ટિફિકેટના આધારે નોકરી … Read more