દૂરદર્શનના જમાનાના ટોચના સર્જક વેદ રાહીનું થાણેમાં અવસાન

વેદ રાહીનું અવસાન

દૂરદર્શનના ટોચના સર્જક વેદ રાહીનું અવસાન મુંબઈ: દૂરદર્શનના સુવર્ણયુગમાં ‘ગુલ ગુલશન ગુલફામ’ અને ‘કથાસાગર’ જેવી લોકપ્રિય સિરિયલોના સર્જક, લેખક-નિર્દેશક વેદ રાહીનું અવસાન મુંબઇ નજીકના થાણેમાં 93 વર્ષની વયે થયું છે. તેમના પરિવારમાં પુત્રીઓ ગીતાંજલિ અને પૂનમ તથા તેમના પરિવારજનોનો સમાવેશ થાય છે. જીવન અને સાહિત્યિક પ્રદાન વેદ રાહીનો જન્મ 1933માં જમ્મુમાં થયો હતો. તેઓ ડોગરી … Read more