પાકિસ્તાન ફરી એક વખત આર્થિક સંકટમાં ફસાયું!
પાકિસ્તાન આર્થિક સંકટમાં પાકિસ્તાન સરકારે વધતા ઈંધણના ભાવ અને ઊર્જા પુરવઠા અંગેની ચિંતાઓને પગલે 17 સપ્ટેમ્બરે નવા કડક નિયંત્રણો જાહેર કર્યા છે. સરકારે જાણાવ્યો કે આ પગલાં તાત્કાલિક અસરથી અમલમાં આવતા રહેશે અને મુખ્ય હેતુ ઈંધણનો વપરાશ ઘટાડવો અને સરકારી ખર્ચ પર નિયંત્રણ લાવવાનો છે. બજારો અને દુકાનો માટે સમયમર્યાદા નવા નિયમો મુજબ દુકાનો, બજારો … Read more