ગુજરાતમાં સરકારી કામકાજ ઠપ થવાના એંધાણ: કર્મચારીઓએ સરકારને આપ્યું 15 દિવસનું અલ્ટિમેટમ!
સરકારી કામકાજ ઠપ થવાના એંધાણ GS Team દ્વારા, 6 ઓક્ટોબર 2026માં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે પડતર મુદ્દાઓના નિરાકરણ માટે સરકારને 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. મહામંડળે કહ્યું છે કે જો તેમની માંગણીઓ સંતોષાય નહી તો રાજ્યભરના સરકારી કર્મચારીઓ ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે અને સરકારી કામકાજ ઠપ થવાના એંધાણ દેખાવા લાગશે. અલ્ટીમેટમ અને ચેતવણી … Read more