ફ્રાન્સના કિનારે સમુદ્રની નીચે મળ્યું 7,000 વર્ષ જૂનું શહેર

ફ્રાન્સમાં હડતાલો અને વિરોધ પ્રદર્શન

ફ્રાન્સના કિનારે 7,000 વર્ષ જૂનું શહેર ફ્રાન્સના કિનારા નજીક સમુદ્રમાં આશરે 30 ફૂટ ની ઊંડાઈમાં 7,000 વર્ષ જૂના માનવ વસવાટના અવશેષો મળ્યા છે. આ શોધ ‘ઇલ ડી સેઇન’ (Ile de Sein) ના કિનારા નજીકથી થઈ છે અને પુરાતત્વવિદોએ સમુદ્ર સપાટીથી લગભગ 30 ફૂટ નીચે એક પ્રાચીન દિવાલના અવશેષો શોધ્યા છે. પ્રારંભિક નિરીક્ષણોમાં તે માનવસર્જિત થવાની … Read more