કિરણ રિજિજુએ કહ્યું- ખબર નહોતી કે તેઓ આટલા ખતરનાક છે: નસીરુદ્દીન શાહના નિવેદન પર કટાક્ષ કર્યો, કહ્યું- તેમના અસલી ચરિત્ર વિશે મોડેથી જાણ થઈ
કિરણ રિજિજુએ નસીરુદ્દીન શાહના નિવેદન પર કટાક્ષ કર્યો નવી દિલ્હી — 7 કલાક પહેલાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ અભિનેતા નસીરુદ્દીન શાહના નિવેદન પર કઠોર ટીકા કરી છે. રિજિજુએ કહ્યું કે અત્યાર સુધી તેઓ શાહને માત્ર એક કલાકાર તરીકે જાણતા હતાં અને તેમને ખબર નહોતી કે શાહની વિચારસરણી આવી છે. ગુરુવારે દિલ્હીમાં મીડિયા સાથે વાતચીતમાં રિજિજુએ … Read more