અર્શદીપ સિંહે સમરીન કૌર સાથે સગાઈ, ન્યૂઝીલેન્ડમાં ઘૂંટણિયે બેસી પ્રપોઝ

અર્શદીપ સિંહ સગાઈ સમરીન કૌર

અર્શદીપ સિંહે સમરીન કૌર સાથે સગાઈ કરી ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પોતાની ગર્લફ્રેન્ડ સમરીન કૌર સાથે સગાઈ કરવાની જાહેરાત કરી છે. તેણે ન્યૂઝીલેન્ડમાં ઘૂંટણિયે બેસીને રોમેન્ટિક અંદાજમાં પ્રપોઝ કર્યો અને કેટલીક ફોટા સોશિયલ મીડિયાએ શેર કરી. સગાઈની જાહેરાત 11.11.2026 ના રોજ કરવામાં આવી હતી અને બંનેએ કેપ્શનમાં લખ્યું છે: “જિંદગી આપણને જે … Read more