ખંભાળિયા: દિવાળી ટાણે ‘હોળી’ પ્રગટાવીને વિરોધ, બોનસ કે ફેસ્ટિવલ એડવાન્સ ન ચૂકવાતા સફાઈકામદારો 20 દિવસથી ઉપવાસ પર

રોજકુવા દૂધ ડેરી બોનસ વિવાદ

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં નગરપાલિકાના સફાઈકામદારો ઉપવાસ પર છે. તેઓ બોનસ અને ફેસ્ટિવલ એડવાન્સ ન ચૂકવાતા પ્રશ્નો માટે આશરે 20 દિવસથી પાલિકા કચેરી સામે આમરણાંત ઉપવાસ અને પ્રતીકાત્મક વિરોધ ચાલુ રાખી રહ્યા છે. દિવાળીના દિવસે પણ બોનસ ન મળવાને લઈ કામદારો દ્વારા પાલિકા કચેરી સામે પ્રતીકાત્મક ‘હોળી’ પ્રગટાવીને વિરોધ નોંધાવ્યો હતો. આંદોલન અને માંગણીઓ આંદોલનની જગ્યાએ … Read more