દિશા સાલિયન્સ કેસમાં નવો વળાંક: સતીશ સાલિયન્સ માતોશ્રી જઈ આદિત્ય ઠાકરેને ₹500 કરોડની બદનામી નોટિસ આપશે

ઘરના મંદિરમાં આસનના રંગ

દિશા સાલિયન્સ કેસમાં નવો વળાંક દિશા સાલિયન કેસમાં નવો વળાંક આવ્યો છે. સતીશ સાલિયન્સ શનિવારે તેમના વકીલો સાથે માતોશ્રીની મુલાકાત લેશે અને તેઓઓએ જણાવ્યું છે કે તેઓ આદિત્ય ઠાકરેને રૂબરૂ બદનામીની નોટિસ સોંપશે. સતીશના કાયદાકીય ટીમે જણાવ્યું છે કે આ નોટિસ 16મી તારીખે કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ સંબંધિત છે અને તેમાં ₹500 કરોડની વળતરની … Read more