ક્રિકેટ સટ્ટામાં વધુ બે એકાઉન્ટ ધારકોને પોલીસે ઝડપી પાડ્યા

ક્રિકેટ સટ્ટા

ક્રિકેટ સટ્ટા કેસમાં ધરપકડ ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના કેસમાં એલ.સી.બી. ઝોન-3ની ટીમે વધુ બે આરોપીને ઝડપી પાડ્યા છે. વાઘોડિયા રોડ પરથી ઝડપી પાડવામાં આવેલા આરોપીઓના બે બેંક ખાતામાં સટ્ટાના ટ્રાન્ઝેક્શનો થયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસમાટે ગુનામાં વધુ કલમો ઉમેરી તપાસ ગભીર કરી છે. ધરપકડ અને આરોપીઓની ઓળખ એલ.સી.બી. ઝોન-3ની ટીમે વિશાલ કૌશિકભાઈ પટેલ અને અભય … Read more