‘જ્ઞાનેશજી નહીં, ગણેશજી કરે છે BJP ની મદદ’: વિપક્ષના વિરોધ વચ્ચે ભાજપનો કોંગ્રેસને જવાબ | Gujarat Samachar

ભાજપ અને કોંગ્રેસ વિવાદ

ભાજપ અને કોંગ્રેસ વિવાદ ભાજપના સાંસદ સંબિત પાત્રાએ દિલ્હી મુખ્યાલય ખાતે ફોર્મ‑6 સંબંધી વિવાદ અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર કડક પ્રહાર કર્યો અને કહ્યું કે ‘ઇન્ડિયા’ ગઠબંધન ચૂંટણી પંચને નિશાન બનાવી દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાત્રાએ વ્યંગાત્મક ભાષામાં જણાવ્યું, “ભાજપની મદદ જ્ઞાનેશજી નહીં, પરંતુ ગણેશજી કરી રહ્યા છે.” … Read more