ભાજપ સાંસદ EDના રડારમાં: ‘ક્લાઉડ પાર્ટિકલ’ કૌભાંડમાં સમન્સ, 25 નવેમ્બરે પૂછપરછ

યુઝવેન્દ્ર ચહલ ભાજપમાં જોડાયો

ભાજપ સાંસદ EDના રડારમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ભાજપના રાજ્યસભા સાંસદ અને ચંદીગઢ યુનિવર્સિટીના ચાન્સેલર સતનામ સિંઘ સંધૂને પંજાબની એક કંપની સાથે સંકળાયેલા કરોડો રૂપિયાના ‘ક્લાઉડ પાર્ટિકલ’ કૌભાંડની તપાસ માટે સમન્સ પાઠવવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર, સંધૂ મોહાલી સ્થિત ખાનગી યુનિવર્સિટી, ચંદીગઢ યુનિવર્સિટીના 57 વર્ષીય ચાન્સેલર છે. સમન્સ અને પૂછપરછની તારીખ તપાસ અધિકારીઓએ જણાવ્યું છે … Read more