કરીના સાથેની ફિલ્મનું ખુદ સંજય લીલા ભણશાળી દિગ્દર્શન નહીં કરે

શંકરસિંહ વાઘેલા માફી

મુંબઈ: કરીના કપૂર સંજય લીલા ભણશાળીના બેનર હેઠળની ફિલ્મમાં કામ કરશે. ફિલ્મનું દિગ્દર્શન ‘ખીચડી’ ફેમ આતિશ કાપડિયાને સોંપાયું છે અને સંજય લીલા ભણશાળી આ પ્રોજેક્ટનું નિર્માણ તેમની ‘લવ એન્ડ વોર’ની કામગીરી પૂર્ણ થયા બાદ કરશે. દિગ્દર્શક અને નિર્માતા સંજય લીલા ભણશાળી આ ફિલ્મમાં ફક્ત નિર્માતા તરીકે જોડાશે અને દિગ્દર્શનની જવાબદારી આતિશ કાપડિયાના હશે. પ્રોજેક્ટની હાલની … Read more