અમેરિકાની ટપાલ ટિકિટ પર ભારતીય રંગોળી છપાઈ, અનાવરણ 21 ઓક્ટોબરે
અમેરિકાની ટપાલ ટિકિટ પર ભારતીય રંગોળી વોશિંગ્ટનમાં યુએસ પોસ્ટલ સર્વિસ (USPS) દ્વારા દિવાળી નિમિત્તે ખાસ ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે, જેમાં હ્યુસ્ટનમાં રહેતી કલાકાર સંગીતા ભૂતાડાની રચેલી રંગોળીની ડિઝાઇન છાપી છે. આ ટિકિટનું અનાવરણ 21 ઓક્ટોબરની સાંજે ભારતીય દૂતાવાસમાં ભારતના રાજદૂત વિનય મોહન કવાત્રા, USPSની સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શિવાની ગંભીર અને સંગિતાએ સંયુક્ત રીતે … Read more