ફોક્સ ન્યૂઝનો દાવો: 13 દેશોમાં ફેલાયેલા 101 સંગઠનો તોફાનો પ્રેરતા, ફ્રાન્સ–ભારતમાં દેખાવો વચ્ચે સમાનતા

ઝેલેન્સ્કી શાંતિ સમજૂતી

ફોક્સ ન્યૂઝનો દાવો ફોક્સ ન્યૂઝની ડિજિટલ ઇન્વેસ્ટિગેશન અનુસાર, દુનિયાના 13 દેશોમાં ફેલાયેલા 101 સંગઠનો તોફાનો ચલાવે છે અને તેમને ઉકસાવે છે એનો દાવો કરવામાં આવ્યો છે. સંશોધનકાર આશરા ક્યુ નોમેનીના જણાવ્યા અનુસાર આ નેટવર્ક રાષ્ટ્રોની સરહદો પાર કરી પ્રસરતું હોવાનું રીપોર્ટ કહે છે અને તેમાં કોમ્યુનિસ્ટ તેમજ સોશ્યાલિસ્ટ સંગઠનો પણ સામેલ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. … Read more