કોર્પોરેશનના વિભાગો વચ્ચે સંકલનના અભાવ: આર્ય કન્યા વિદ્યાલય પાસે ડ્રેનેજ કાર્ય દરમિયાન ગેસ લાઇનમાં લીક્જ

સંજય ગુપ્તા છેતરપિંડી

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આર્ય કન્યા વિદ્યાલયની સામે મુખ્ય માર્ગ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ કાર્ય દરમિયાન ગેસ લાઇનમાં લીક્જ થયો. સવારે ગેસ પુરવઠો બંદ થતા સ્થાનિકોને મુશ્કેલી અનુભવવી પડી. ઘટનાની વિગત ગેસ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી અને સમારકામ કરીને ગેસ પુરવઠો પુનઃસ્થાપિત કર્યો. ઘટનાની વિગત મુજબ, કારેલીબાગમાં ડ્રેનેજ લાઇનના ખોદકામ દરમિયાન જમીન હેઠળ … Read more