સાબરમતી-જમ્મુ તવી એક્સપ્રેસ હવે શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સુધી લંબાયું
સાબરમતી-જમ્મુ તવી એક્સપ્રેસની નવી સેવા પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરેલ વિગતો અનુસાર સાબરમતી-જમ્મુ તવી એક્સપ્રેસને હવે શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સુધી લંબાવી દેવામાં આવ્યું છે. આ ફેરફારથી અમદાવાદ અને ગુજરાતના ભક્તો માટે કટરા સુધી સીધી રેલ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે અને જમ્મુ તવી પરથી કટરા સુધી વધારાના વાહન ખર્ચ અને સમય બચ્ચી શકશે. ટ્રેન સમયસૂચિ ટ્રેન … Read more