માત્ર 40 વર્ષની વયੇ અભિનેત્રીનું અણધાર્યું મોત: બોલિવૂડમાં શોકની લહેર, મોતનું કારણ અકબંધ
દિવ્યા વિનકરનું નિધન બોલિવૂડ અભિનેત્રી દિવ્યા વિનકરનું અચાનક નિધન થતાં મનોરંજન જગતમાં ગમગીની છવાઈ છે. દિવ્યા વિનકરનું નિધન 40 વર્ષની ઉંમરે થયું છે. તેમના નિધનની સુચના નજીકની મિત્ર અને રેડિયો જોકી રોહિણી રામનાથે 20 ઓક્ટોબરે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને પીડિત પરિવારની પ્રાઇવસીનું સન્માન કરવા અપીલ કરી છે. મૃત્યુની માહિતી અને પ્રતિક્રિયા રોહિણી રામનાથની … Read more