શોએબ મલિકે ચોથી વાર લગ્ન કરવાની અફવા નકારી; વનીઝા સત્તાર સાથેના દાવાઓ ખોટા ઠેરવ્યા

ધર્મ અને રાષ્ટ્ર

શોએબ મલિકે ચોથી વાર લગ્ન કરવાની અફવા નકારી પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ મલિકે સોશિયલ મીડિયા પર ફેલાયેલી ચોથી વાર લગ્ન કરવાની અફવાઓને નકારી દીધા છે. વાયરલ અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે 44 વર્ષીય શોએબ મોડેલ-અભિનેત્રી વનીઝા સત્તાર સાથે 2 ઓક્ટોબરે લગ્ન કરવા જઈ રહ્યા છે, પરંતુ શોએબે આ અહેવાલોને “ખોટા અને ઉપજાવી કાઢેલા” ગણાવ્યા … Read more