પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશનનો પરિપત્ર જાહેર, 05 નવેમ્બરથી 25 નવેમ્બર, 2026 સુધી 21 દિવસની રજા
દિવાળી વેકેશનનો પરિપત્ર ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશનની અવધિ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જાહેર કરી છે. પરિપત્ર મુજબ વેકેશન તા. 05/11/2026 થી 25/11/2026 સુધી રહેશે અને કુલ 21 દિવસનો રહેશે. વેકેશન બાદ નવું શૈક્ષણિક સત્ર તા. 26/11/2026 થી શરૂ થશે. વેકેશનની તારીખો પરિપત્રમાં જણાવ્યું છે કે પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશન તારીખ 05/11/2026 થી 25/11/2026 … Read more