પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશનનો પરિપત્ર જાહેર, 5 નવેમ્બરથી 21 દિવસ રજા

વાવાઝોડું અર્નબ

પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશન પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા રાજ્યની તમામ માન્યતા પ્રાપ્ત પ્રાથમિક શાળાઓ માટે દિવાળી વેકેશનની તારીખો જાહેર કરવામાં આવી છે. પરિપત્ર અનુસાર વેકેશન તા. 05/11/2026થી તા. 25/11/2026 સુધી રહેશે અને કુલ 21 દિવસનો રહેશે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત તા. 26/11/2026થી કરવામાં આવશે. સાથે જ અધ્યાપન મંદિરો માટે શૈક્ષણિક કાર્ય તા. 16/11/2026થી ફરી … Read more