જામજોધપુરના શેઠવડાળામાં મકાનના ઓટલા પર જુગાર રમતા ત્રણ ઝડપાયા, રોકડા રૂ.11,500 કબજે
જામજોધપુરમાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામે મકાનની બહારના ઓટલા પર તીનપત્તીનો જુગાર રમતા 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.11,500 અને ગંજીપત્તાના પાનાં સહિત કુલ રૂ.11,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. શેઠવડાળા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગતો મુજબ, તા.18 ઓક્ટોબર, 2026ના … Read more