અંધેરીની હોટલમાં શૂટર્સ રોકાયા; રૂમ નંબર 201માં ગોળી મિસફાયર
અંધેરી હોટલમાં શૂટર્સની ગોળી મિસફાયર મુંબઈ: અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા ગોળીબારની ઘટનામાં શૂટર્સ અંધેરીની એક હોટલમાં ખોટા નામે રોકાયા હતા અને હોટેલના રૂમ નંબર 201માં તેમની એક ગોળી મિસફાયર થઈ હોવાનું પોલીસને મળેલી જાણકારીમાં જણાવાયું છે. પોલીસ ખુલાસા પ્રમાણે શૂટર્સની હિલચાલનો સીવીટી ફૂટેજ મેળવી તપાસ ચાલી રહી છે અને આરોપીઓ હુમલા પહેલા મુંબઈની નજીક … Read more