સ્પેસએક્સના ‘શિપ 42’ ને હવામાં પકડી ટેક્સાસમાં સુરક્ષિત રીતે પરત લાવવા સફળતા; 22 કલાક અને 14 ચક્કર કર્યા
સ્પેસએક્સનું શિપ 42 ટેક્સાસમાં પરત આવ્યું અમેરિકન ઉદ્યોગપતિ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સનું ‘શિપ 42’ નામનું સ્ટારશિપ સ્પેસક્રાફ્ટ અંતરિક્ષમાં આશરે 22 કલાક રહીને પૃથ્વીના 14 ચક્કર લગાવી ટેક્સાસમાં પરત ફર્યું. લોન્ચ ટાવરની ‘ચોપસ્ટિક્સ’ દ્વારા તેને હવામાં જ સફળતાપૂર્વક પકડી લેવામાં આવ્યું છે. મિશનની મુખ્ય વિગતો ‘શિપ 42’ની પરીક્ષણ ઉડાન દરમિયાન સ્પેસક્રાફ્ટે કુલ આશરે 22 કલાક વ્યતીત … Read more