શાસ્ત્રીય ભાષાઓ માટે 5 નવા સેન્ટર ઓફ એક્સેલન્સ; ગુજરાતમાં પ્રાકૃત માટે સેન્ટર
શાસ્ત્રીય ભાષા માટે સેન્ટર કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગે શાસ્ત્રીય ભાષાઓના સંશોધન, સંરક્ષણ અને પ્રચાર માટે 5 નવા ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ સ્થાપવાની મંજૂરી આપી છે. આ કેન્દ્રો અસમ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ઓડિશા અને ગુજરાતમાં સ્થપવામાં આવ્યા છે અને ગુજરાતમાં પ્રાકૃત ભાષા માટે સેન્ટર સ્થાપવાનું નિર્ધારિત કરાયું છે. કેન્દ્રોનો મુખ્ય હેતુ પ્રાચીન ગ્રંથોના ડિજિટાઇઝેશન અને … Read more