અમદાવાદ: શહેર કોટડાની 9 વર્ષની બાળકી સાથે શારીરિક શોષણ મામલે પોક્સો કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષ કેદ અને રૂ. 4 લાખ વળતર

અમદાવાદ કોટડાની 9 વર્ષની બાળકી સાથે શારીરિક શોષણ

અમદાવાદ કોટડાની 9 વર્ષની બાળકી સાથે શારીરિક શોષણ અમદાવાદના કોટડા વિસ્તારમાં થયેલા એક દુઃખદ ઘટનામાં, 9 વર્ષીય બાળકી સાથે શારીરિક શોષણ કરવા બદલ આરોપી મુજીબ શેખને પોક્સો કોર્ટે દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, ભોગ બનનાર બાળકી માટે રૂ. 4 લાખ વળતર ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આ કેસમાં, … Read more