‘7 શરતો માની લે તો અમે હોર્મુઝ ખોલી દઈશું…’, ઈરાએ અમેરિકાને મોકલ્યો શાંતિ પ્રસ્તાવ
ઈરાનના શાંતિ પ્રસ્તાવ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવનો માહોલ ચાલી રહ્યો છે. આ વચ્ચે ઈરાને કતાર મારફતે અમેરિકાને નવું અણુપ્રસ્તાવ મોકલ્યો છે. એક વરિષ્ઠ ઈરાની અધિકારીના જણાવ્યા અનુસાર, ઈરાને તે પહેલા અમેરિકાએ તેની સાત શરતો સ્વીકારી લેવી જોઈએ અને સમજૂતી પછી જ આગળ વાતચીત શક્ય થશે. અમેરિકાએ આ પ્રસ્તાવની સમીક્ષા શરૂ કરી દીધી છે અને … Read more