ઝેલેન્સ્કી સાથે વડાપ્રધાન મોદીની ફોન-ચર્ચા: યુદ્ધની સ્થિતિ અને શાંતિ પ્રયાસો પર ચર્ચા
ઝેલેન્સ્કી સાથે વડાપ્રધાન મોદીની ફોન-ચર્ચા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કી વચ્ચે 9 નવેમ્બર 2026ના રોજ ટેલિફોનિક વાતચીત થઇ. ચર્ચામાં ઝેલેન્સ્કીએ યુદ્ધની તાજી સ્થિતિ અને થતા ઘટનાઓની વિગતો શેર કરી, જ્યારે વડાપ્રધાન મોદીએ સંવાદ અને કૂટનીતિ દ્વારા શાંતિપૂર્ણ ઉકેલ પર ભાર મુક્યો. તેમણે ભારતના માનવીય દૃષ્ટિકોણનો પુનરોચ્ચાર કરતાં કહ્યું કે શાંતિપ્રયાસોમાં ભારતનું યોગદાન … Read more