ભારતીય રેલવેનો નવો ‘Quiet Hours’ નિયમ: રાત્રે 10 થી સવારે 6 સુધી શાંતિ ભંગ પર ₹5,000 દંડ અને 6 મહિના સુધી જેલ

ભારતીય રેલવે Quiet Hours નિયમ

ભારતીય રેલવે Quiet Hours નિયમ ભારતીય રેલવે મુસાફરોની આરામદાયક યાત્રા માટે નવા ‘Quiet Hours’ નિયમો અમલમાં લઇ રહ્યું છે. રાત્રે 10 થી સવારે 6 સુધી ટ્રેનમાં મોટેથી સંગીત વગાડવું, રીલ્સ અથવા વિડિયો જોયા સમયે અવાજ વધારવો અથવા ફોન પર ઊંચા અવાજમાં વાત કરવી પર સખત પ્રતિબંધ રહેશે. રેલવે કહે છે કે નિયમના ભંગ પર ₹5,000 … Read more