AMC બજેટ 2027-28 માટે શહેરીજનોનાં 2,007 સૂચનો મળ્યા; રોડ, ગટર અને વરસાદી પાણીના નિકાલ માટે 536 રજૂઆતો

AMC બજેટ 2027-28

AMC બજેટ 2027-28 માટે 2,007 સૂચનો અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન (AMC) ના વર્ષ 2027-28ના બજેટ માટે શહેરીજનો પાસેથી કુલ 2,007 સૂચનો પ્રાપ્ત થયા છે. તેમાં સૌથી વધુ 536 સૂચનો રોડ, ગટર અને વરસાદી પાણીના નિકાલ જેવી પ્રાથમિક સુવિધાઓ સુધારવા અંગે આવ્યા છે. ઝોનવાર સૂચનો દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ 713 સૂચનો આવ્યા છે અને હવે આ … Read more