જામનગર: જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે વિજયાદશમી પર પરંપરાગત શસ્ત્રપૂજન

સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ

જામનગરમાં વિજયાદશમી પર શસ્ત્રપૂજન જામનગરમાં વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટર ખાતે પરંપરાગત શસ્ત્રપૂજનનું કાર્યક્રમ યોજાયું. ઉપયોગમાં આવેલા શસ્ત્રોનું વિધિવત્ પૂજન કરવામાં આવ્યું અને શસ્ત્રો સાથે અશ્વનું પણ પૂજન કરાયું. ઉપસ્થિત અધિકારીઓ એસ.પી. ડો. રવિ મોહન સૈની, શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા અને એસ.ટી.એસ.સી સેલના ડીવાયએસપી મીત રુદલાલ આ પ્રસંગે હાજર રહ્યા. આ પ્રસંગે … Read more