વડોદરા સ્ટેશન પર શતાબ્દી એક્સપ્રેસમાં ચઢવા પ્રયાસ દરમિયાન વૃદ્ધાનું જીવ કૂલીની સતર્કતાથી બચ્યું
વડોદરા રેલવે સ્ટેશન પર દુર્ઘટના વડોદરા: 30 ઓક્ટોબર, 20262 — વડોદરા રેલવે સ્ટેશન પર આજે 4:45 વાગ્યે પ્લેટફોર્મ નંબર-૧ પરથી પસાર થતી અમદાવાદથી મુંબઈ જતી શતાબ્દી એક્સપ્રેસમાં એક મોટી દુર્ઘટના ટળી ગઇ હતી. ટ્રેન ઉપડતા સમયે એક માતા-પુત્રી ટ્રેન પકડવા દોડતી જોવા મળતી હતી; પુત્રી ટ્રેનમાં ચઢી ગયેલી હતી, જ્યારે માતા ટ્રેનમાં ચડવાના પ્રયાસ દરમ્યાન … Read more