જામનગર: કાલાવડના રહેણાંક મકાનમાં બોગસ દૂધ બનાવવાનો કૌભાંડ ઝડપાયો, 1200 લીટર શંકાસ્પદ દૂધનો નાશ

વણઝારા સમાજના ગરબા મહોત્સવ

જામનગરમાં બોગસ દૂધ બનાવવાનો કૌભાંડ જામનગરની SOGની ટીમે કાલાવડમાં રહેણાંક મકાનમાં બોગસ દૂધ બનાવવાની પ્રવૃત્તિનો કૌભાંડ ઝડપ્યો. શીતળા માતાજી મંદિર પાસે આવેલી મકાનમાંથી કુલ 1200 લીટર શંકાસ્પદ દૂધ, 75 કિલો વનસ્પતિ ઘી અને 75 કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યા. ફૂડ સેફ્ટી વિભાગે સ્થળેથી નમૂના લઈને શંકાસ્પદ દૂધ અને અન્ય સામગ્રીઓનું સ્થાન પર જ નાશ … Read more