પંજાબમાં સ્વાઇન ફ્લૂથી પહેલું શંકાસ્પદ મોત, H1N1ના કેસ 220ને પાર

ગોરખપુર દુર્ગા વિસર્જન અકસ્માત

પંજાબમાં સ્વાઇન ફ્લૂથી પ્રથમ શંકાસ્પદ મૃત્યુ પંજાબમાં આ સિઝનમાં સ્વાઇન ફ્લૂ (H1N1)ને કારણે પ્રથમ શંકાસ્પદ મૃત્યુ નોંધાયું છે. અહેવાલો અનુસાર જાલંધરના 85 વર્ષીય મૂળ રાજનું H1N1 માટેનું ટેસ્ટ પોઝિટિવ આવતા સારવાર દરમિયાન મૃત્યુ થયું છે, પરંતુ આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે મૃત્યુનું ચોક્કસ કારણ આરોગ્ય ઓડિટ પછી જ નક્કી કરવામાં આવશે. રાજ્યમાં જાન્યુઆરીથી અત્યાર સુધી … Read more