ભારતને વિશ્વગુરુ બનાવવા પંચાયતમાં સદ્ગુણી ગુરુ હોવા જરુરી | Gujarat Samachar
ભારતને વિશ્વગુરુ બનાવવા સદ્ગુણી ગુરુ હોવા જરુરી કાંચી કામકોટિ પીઠના 70મા પીઠાધિપતિ શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજી 30 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન વડોદરાની મુલાકાતે પધાર્યા હતા. તેમની વિજય યાત્રાના ભાગરૂપે તેઓ સુરત, અમદાવાદ અને વડનગરની પણ મુલાકાત લેશે, એવી માહિતી મળી છે. વડોદરામાં અનુષ્ઠાન વડોદરાના ગોત્રી રોડ પર આવેલી ઇસ્કોન મંદિરે વિશ્વ કલ્યાણ અને … Read more