શંકરસિંહ વાઘેલાની 9 વર્ષ બાદ કોંગ્રેસમાં ઘરવાપસીની તૈયારી; અમિત ચાવડાએ કરી પુષ્ટિ
શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં ઘરવાપસીની તૈયારી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા 9 વર્ષ બાદ ફરી કોંગ્રેસમાં જોડાવાની શક્યતા પ્રવળ બનવાની ખબર છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ વાતની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે હાઈકમાન્ડ સાથે ચર્ચા અંતિમ તબક્કામાં છે. શંકરસિંહ વાઘેલાએ 2017માં રાજસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડી હતી. તેમના ફરી પક્ષમાં આવવાની સમાચારથી … Read more