પાણીની તંગીને પહોંચી વળવા AMCનો નિર્ણય, 1000 ફૂટ ઊંડા 12 બોરવેલ તૈયાર કરાશે

સગાઈ અટકી

AMC બોરવેલ બનાવવાની યોજના અમદાવાદમાં પાણીની સંભવિત કટોકટી ટાળવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ શહેરના ચાર ઝોનમાં કુલ 12 નવા બોરવેલ ખાડવાની કામગીરી શરુ કરવાનું નિર્ધારણ કર્યું છે. બોરવેલો એક હજાર ફૂટ (310 મીટર) ઊંડા રાખવાની અને કુલ ખર્ચ માટે રૂ. 3.99 કરોડનો પ્રસ્તાવ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોટર કમિટીમાં મંજૂરી માટે મુકવામાં આવ્યો છે. શરૂઆતના ભાગરૂપે ચાર … Read more