ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2026: ભારત 38મા ક્રમે, મધ્ય અને દક્ષિણ એશિયામાં સતત પ્રથમ સ્થાન
ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2026 વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન (WIPO) દ્વારા બહાર પાડેલા ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2026 માં કુલ 139 અર્થતંત્રોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે અને તેમાં ભારતને 38મો ક્રમ મળ્યો છે. પ્રાદેશિક દ્રષ્ટિએ મધ્ય અને દક્ષિણ એશિયાના 11 અર્થતંત્રોના માધ્યમમાં ભારત પ્રથમ સ્થાને રહ્યું છે. રિપોર્ટમાં ભારતના મજબૂત પાસાં તરીકે ICT સેવાઓની નિકાસમાં વિશ્વમાં પ્રથમ … Read more