અમદાવાદમાં દિવાળીમાં બિનજરૂરી રોશની નહીં — સ્થાયી સમિતિનો નિર્ણય

ઓસિયા મોલ કૌભાંડ

અમદાવાદમાં દિવાળીમાં બિનજરૂરી રોશની નહીં અમદાવાદ મ્યુનિસિપલની સ્થાયી સમિતિએ દિવાળીના તહેવારમાં શહેરભરમાં બિનજરૂરી રોશની નહીં રાખવાનો નિર્ણય લીધો છે. સમિતિએ ફક્ત ભદ્રકાળી મણિદર અને સાબરમતી નદી પરના 7 બ્રિજોને જ ધનતેરસથી ભાઈ દોજ (લાભ પાંચમ) સુધી શણગારવાની મંજૂરી આપી છે અને તે રોશની સાંજે 7 થી રાત્રે 1 વાગ્યા સુધી જ ચાલુ રાખવામાં આવશે. સ્થાયી … Read more