રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવાની કવાયત તેજ; યુક્રેનને ભારતનો પ્રસ્તાવ સૌથી વ્યાપક ગણાયો

ભાડા વિધેયક વિરોધ

યુક્રેનને ભારતનો પ્રસ્તાવ રશિયા-યુક્રેન યુદ્ધને વાતચીતથી સમાપ્ત કરવાનો વિશ્વવ્યાપી પ્રયાસ તેજ થયો છે અને તેમાં ભારતની ભૂમિકા ખુલ્લી રહી છે. યુક્રેને ચાલી રહેલા ચાર મુખ્ય વૈશ્વિક પ્રસ્તાવો માંથી ભારતનો પ્રસ્તાવ “સૌથી વ્યાપક” ગણાવ્યો છે. યુક્રેનના વિદેશ મંત્રી એન્દ્રી સિબિહાએ જણાવ્યું કે યુક્રેન બ્લેક સીમાં ઊર્જા અને કૃષિ સંબંધિત શરતો સાથે યુદ્ધવિરામ માટે તૈયાર છે અને … Read more