23 વર્ષ, 234 મેચ અને 146 ગોલ… રોનાલ્ડોએ જાહેર કરી નિવૃત્તિ, ફૂટબોલના મહાન યુગનો અંત
રોનાલ્ડોની નિવૃત્તિ ફૂટબોલના દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 41 વર્ષિય રોનાલ્ડોએ 23 વર્ષના કરિયરમાં પોર્ટુગલ માટે 234 મેચમાં 146 ગોલ કર્યા હતા. નવેમ્બરના ઇન્ટરનેશનલ બ્રેક પછી તેઓ પોર્ટુગલની પ્રતિષ્ઠિત નંબર-7 જર્સીને અલવિદા કહેશો. રોનાલ્ડો ક્લબ ફૂટબોલ રમતા રહેશે અને હાલમાં સાઉદી અરેબિયાના ક્લબ ‘અલ નાસર’ માટે રમે છે. કારકિર્દીની મુખ્ય … Read more