યુવા અને બાકી રહેલા મતદારો માટે મતદાર યાદીમાં નામ નોંધણીનો વિશેષ કેમ્પ યોજાશે

અમરેલીમાં સિંહ ઘાયલ

મતદાર યાદીમાં નામ નોંધણી કેમ્પ ભાવનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ચાર રવિવારે યુવા અને બાકી રહેલા મતદારો માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૮‑૧૯ વર્ષના નવા પાત્ર યુવા અને મતદાર યાદીમાં નામ નોંધાવવાનું બાકી રહેલા નાગરિકો ફોર્મ નં.૬ ભરીને મતદાર યાદીમાં પોતાનું નામ સાચવી શકશે. પ્રતિ કેમ્પ દિવસે … Read more