વડોદરામાં રાત્રે પાઈપલાઈન ગેસનું દબાણ ઘટશે; કેટલાક વિસ્તારોમાં પુરવઠો બંધ રહી શકે છે

વડોદરામાં ગેસ પુરવઠો બંધ

વડોદરામાં ગેસ પુરવઠો બંધ વડોદરા ગેસ લિમિટેડ (VGL) દ્વારા જણાવાયું છે કે ૨૯ ઓક્ટોબર, ગુરુવારે રાત્રે 10 વાગ્યાથી ૩૦ ઓક્ટોબર સવારે 6 વાગ્યા સુધી શટડાઉન લેવામાં આવશે. સ્ટેશન પર ઓનલાઇન કનેક્શનની કામગીરીને કારણે પાઇપલાઈન (PNG) ગેસના પુરવઠામાં અસર થશે અને ગેસનું દબાણ ઘટી શકે છે અથવા પુરવઠો સંપૂર્ણપણે બંધ પણ થઈ શકે છે. શટડાઉનની વિગત … Read more