ફીલિપાઇન્સમાં હવામાં જ બે ટ્રેનર વિમાનો ટકરાયાં; ચારે પાયલોટ મૃત્યુ પામ્યા
ફીલિપાઇન્સમાં ટ્રેનર વિમાનો ટકરાયા મનીલાના ફર્નાંડો એરફોર્સ બેઝ પર ટ્રેનિંગ માટે ઉડાડવામાં આવતા બે ટ્રેનર વિમાનો હવામાં જ એકબીજા સાથે અથડાઈ ગયા, જેના દુઃખદ પરિણામે ઘટનાસ્થળે જ ચાર પાયલોટો માર્યા ગયા. ફિલિપાઈન્સ એરફોર્સ (PAF) દ્વારા ઘટના અંગે શોક વ્યક્ત કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં તમામ ટ્રેનર વિમાનોની સંપૂર્ણ તપાસ કર્યા બાદ જ ઉડ્ડયન ચાલુ રાખવાની … Read more