ચૂંટણી પંચે કહ્યું- SIRનું ફોર્મ 6 બદલાયું નથી: સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું- નિર્ણયો સૌની સંમતિથી લેવામાં આવ્યા; સુનાવણી કાલે

યુઝવેન્દ્ર ચહલ ભાજપમાં જોડાયો

ચૂંટણી પંચે SIR ફોર્મ 6 અંગે સ્પષ્ટતા કરી ચૂંટણી પંચે 2 કલાક પહેલા સોમવારે સુપ્રીમ કોર્ટમાં કાઉન્ટર એફિડેવિટ દાખલ કરીને જણાવ્યું છે કે SIR માટે ઉપયોગમાં લેવાતું ફોર્મ-6 બદલાયું નથી અને ફોર્મ-6માં ફેરફાર કરવાનો અધિકાર કેવળ કેન્દ્ર સરકાર પાસે જ છે. એફિડેવિટમાં જણાવ્યું છે કે SIR સંબંધિત બધા નિર્ણયો પંચના ત્રણેય સભ્યોની સર્વસંમતિથી લેવામાં આવ્યા … Read more