બેંગલુરુની 5-સ્ટાર હોટેલના પૂલમાં કરંટ લાગતાં 2 વિદેશી નાગરિકોનાં મોત: એક એરલાઇન ક્રૂ મેમ્બર, બીજો ટેક કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર હતો; અમેરિકન નાગરિક પણ ઘાયલ
બેંગલુરુ હોટેલમાં કરંટ લાગવાથી મોત 13 કલાક પહેલા બેંગલુરુના 5-સ્ટાર કોનરાડ હોટેલના ત્રીજા માળે આવેલા સ્વિમિંગ પૂલમાં શુક્રવારે સાંજે કરંટ લાગવાથી બે વિદેશી નાગરિકોના મોત થયા છે. મૃતકોની ઓળખ 57 વર્ષીય જર્મન નાગરિક અલેક્ઝાન્ડર મેક્સિમિલિયન થાઇસ અને 45 વર્ષીય સ્લોવાકિયન નાગરિક જુરાજ હોર્વાટ તરીકે કરવામાં આવી છે. બંને હોટેલમાં રોકાયેલા હતા. વિવરો પોલીસ દ્વારા જણાવવામાં … Read more